36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર તાંદલજા ખાતે એક યુવતીનું શકાસ્પદ મોત નિપજ્યું

તાંદલજા એકતા નગર ખાતે રીક્ષા ડ્રાઈવર ની મહિલા નું શકાસ્પદ મૃત્યુ થતા જે પી રોડ પોલીસ દ્વારા ઘટના સ્થળે પોહચી

મહિલા ના મૃત્યુ ના સમાચાર મહિલાના પરિવાર જનો માં થતા પરિવાર જનો મહિલાના ઘરે આવી પોહચી તપાસ કરી તો મહિલા ના પરિવાર જનો એ આક્ષેપ કર્યો છે કે ગળાના ભાગે આંગળીના નિશાન હોય જેથી જાનથી મારી નાખવાનું કાવતરું હોય તેમ લાગતા પોલીસ કંટ્રોલ માં કોલ કરી પોલીસ ને જાણ કરવામાં આવી હતી

જેપી રોડ પીઆઇ સગર દ્વારા ઘટના સ્થળે પોહચી આગળની વધુ તપાસ હાથ ધરી હતી

Related posts

વડોદરા કિશનવાડી વિસ્તારમાં આવેલ મોડી રાત્રે 2 અજનીયા શકસ દ્વારા ગાડીની કાચ તોડીને ફરાર થયા

admin

વડોદરાના ગોરવા BIDC ખાતે થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

admin

વડોદરાની આજવા રોડની હોટલમાં રૂમ બુક કરાવી જુગારધામ ચલાવતા આઠ આરોપીઓને ઝડપી પાડતી વડોદરા પોલીસ

admin

Leave a Comment