વડોદરામાં વધતા જતા ભારદારી કારણે અકસ્માત ન બનાવો વધી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા શરૂ કરેલ વિશ્વામિત્રી નદી ને સાફ અને ઊંડી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યારે આ ડમ્પફરો માં વિશ્વામિત્ર નદી ની માટી તેમજ કચરો ડમ્ફર ચાલકો વાહન નો બેફામ હાકતા હોય છે જેને લઇને તેને લઈને અકસ્મતો ના બનાવ બનતા હોય છે ત્યારે આજે સવારે કલાલી બ્રિજ પર 65 વર્ષીય વૃદ્ધા નું મોત થયુ હતું જેને લઈને આજે ટ્રાફિક પોલીસ ના એસીપી દ્વારા ડમ્ફર ચાલકો ને સમજણ આપી હતી કે તમારું વાહન વધારે સ્પીડમાં ન ચલાવવું સાથે શોર્ટકટ ટન ન કરવો અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોન નો ઉપયોગ ન કરવો સાથે નિર્ધારિત સમયે ના સૂચન મુજબ શહેરમાં ભાગીદાર વાહન પ્રવેશ કરવો નહીં સાથે તમામ ડ્રાઇવરો સાથે એક ક્લીનર હોવો જરૂરી છે જેથી વહન ચલાવતા ને ખબર પડે કે બાજુમાંથી નાનું વહન પસાર થઈ રહ્યું છે સાથે ટ્રાફિક પોલીસના એસસીપી જ્યોતિ પટેલ દ્વારા તમામ ભારીદાર વાહન ચાલકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વડોદરા શહેર કુત્રિમ નવલખી તળાવ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ ના કોન્ટ્રાક્ટર પણ હાજર રહ્યા હતા અને 200 થી વધુ ડમ્ફર ચાલકો હાજર રહ્યા હતા

