43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વીજ લોડ વધતાં ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

વડોદરા શહેરમાં સોમા તળાવ ચાર રસ્તા થી ભારત પેટ્રોલ પંપ ની બાજુની આવેલી સોસાયટી ના રોડ પર નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી

શહેરના વાઘોડિયા – ડભોઇ રોડ ખાતે આવેલા સોમા તળાવ થી ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સોસાયટીના નાકે નારાયણ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ સામે ડીપી માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં ડીભી ભડભડ સળગી ઉઠી હતી સમગ્ર બનાવની જાણ થતાં ગાજરાવાડી ફાયરબ્રિગેડ ની ટીમ તથા મધ્ય ગુજરાત વિજ કંપની દ્વારા ઘટનાસ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરાવી ફાયરબ્રિગેડે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. હાલમાં ગરમી વધતા વીજ લોડ વધ્યો છે જેના કારણે આગજનીની ઘટનાઓ બનવા પામી છે.

Related posts

ડભોઈ પંથકમાં આમ આદમી પાર્ટીએ આવનારી તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીઓની તૈયારીના શ્રી ગણેશ કર્યા

admin

બરોડા બાર એસોસિયનની ચૂંટણી જુદા જુદા 18 હોદ્દા માટે બરોડા બાર એસોસિએશન ની ચૂંટણી તારીખ 20 ડિસેમ્બરે ના રોજ યોજાશે. ત્યારે આજે ફોર્મ ભરવાના છેલા દિવસે ઉમેદવારોએ વિવિધ કેટેગરીમાં ફોર્મ ભર્યા

admin

16 મી એ મુસ્લિમ સમાજના લોકો ઉજવશે ઇદે મિલાદુન નબી

admin

Leave a Comment