Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે ગામસાઈ ઈંદની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે ગામસાઈ ઈંદની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો અને આગેવાનો જોડાયા હતા.

છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે આદિવાસી સમાજની પરંપરા મુજબ ગામસાઈ ઈંદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગામસાઈ ઈંદની ઉજવણીમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા,જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા,તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા,તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઇ નાયકા, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ નારણભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Related posts

નસવાડીમાં મહિલા પર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો કેસ : ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો

admin

છોટા ઉદેપુર જીલ્લાનો પ્રજાસતાક દિનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જેતપુર પાવી ખાતે યોજાશે

admin

મોડાસર ચોકડીથી બોડેલી આવતા વિદ્યાર્થીઓ માટે મીની એસ.ટી. બસની વ્યવસ્થા

admin

Leave a Comment