36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભાજપાના સ્થાપના દિવસના ઉપલક્ષમાં સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ

ભારતીય જનતા પાર્ટી ના 46 માં સ્થાપના દિવસ ની ઉજવણી ના ભાગરૂપે અલગ અલગ વિધાનસભા વિસ્તાર માં 46 માં સ્થાપના દિવસ થી ઉજવણી ના ભાગરૂપે વિવિધ વિધાનસભા વિસ્તાર માં સક્રિય સદસ્ય સંમેલન નું આયોજન કરવામાં આવી રહેલ છે ત્યારે 46 માં સ્થાપના દિવસ ની ઉજવણી ના ભાગરૂપે અકોટા વિધાનસભા નો સક્રિય સદસ્ય સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મુખ્ય વક્તા તરીકે વેજલપુર વિધાનસભા ના ધારાસભ્ય અમિત ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે વડોદરા ના સાંસદ ડો.હેમાંગ જોશી,વિધાનસભા ના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ,મેયર પિન્કી સોની,શહેર ભાજપા અધ્યક્ષ ડો.જય પ્રકાશ સોની,ડે.ચિરાગ બારોટ,સ્થાયી સમિતિ ડો.શીતલ મિસ્ત્રી,પૂર્વ શહેર અધ્યક્ષ ડો. વિજય શાહ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મંત્રી ઓ પદાધિકારીઓ,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

બંધ પડી રહેલું પંપીંગ સ્ટેશનમાં બાળક પડી જતા મૃત્યુ થયું અને ફાયર બ્રિગેડની ગાડી પણ ખાબકી…

admin

ડભોઈ ઉનાળાના પ્રારંભે જ ગરીબોના ફ્રીજ’ ગણાતા માટલાના બજારમાં મંદીનો માહોલ

admin

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘Women of the Moment – Season 4’નું આયોજન

admin

Leave a Comment