33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હસતા હસતા કા’કાએ કહી દીધું અમને મેયર પદ મળતું નથી !

વડોદરામાં માંજલપુર વિધાનસભાના સંમેલનમાં વર્ષોથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા વરિષ્ઠ નેતા યોગેશ કાકાએ સંમેલનમાં માંજલપુરને અન્યાય થતો હોવાનો બળાપો ઠાલવ્યો હતો,કા’કાએ જાહેરમંચ પરથી કહ્યું માંજલપુર વર્ષોથી ભાજપ પડખે રહ્યું છે છતાંય અહીંથી કોઈને મેયર,ડે.મેયર કે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન બનવતા નથી.પાલિકામાં અમારો કોઈ વ્યક્તિ હોદ્દે હશે તો વધુ વિકાસ અને ઝડપથી વિક્સ થશે.

https://www.facebook.com/share/v/1PvjkjxWCK

Related posts

જાત મેહનત જિંદાબાદ આવનાર પૂર થી બચવા માટે નાગરીકો જાતે જતરાપો બનાવી તેની પૂજા અર્ચના કરી

admin

ઉતરાયણ પૂર્વે પોલીસની લાલ આંખ; દાંડિયા બજારમાંથી જીવલેણ કાચવાળી દોરીનો જથ્થો ઝડપાયો

admin

હાશાપુડા ગામે પાણીની ટાંકીમાંથી હજારો ગેલન પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે

admin

Leave a Comment