41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે RTO દ્વારા મોટી કાર્યવાહી

106 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા.

વડોદરા શહેરમાં ટ્રાફિકના વારંવાર નિયમો તોડનાર વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.લાયસન્સ સસ્પેન્ડ થયા પછી જો વાહન ચલાવ્યું તો રૂપિયા 5 હજારનો દંડ કરાશે. શહેર ટ્રાફિક પોલીસે 106 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે.વડોદરા ટ્રાફિક વિગત દ્વારા 150 વાહન ચાલકોની યાદી તૈયાર કરી RTO ને મોકલાઈ હતી.
યાદી ના આધારે 150 માંથી 106 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા.બાકીના 44 વાહન ચાલકો પરપ્રાંતીય અને અન્ય જિલ્લાના જેતે જિલ્લા અને રાજ્યની સંબંધિત કચેરીને પણ કાર્યવાહી કરવા જાણ કરાઈ છે.વાહન ચાલકો 30 થી 35 વખત નિયમ ભંગ કરી ઈ મેમો નહીં ભરનાર સામે તવાઈ બોલાવાઈ હતી અને તેવા વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

અમદાવાદ થી લંડન જતા પ્લેન કેશમાં અવસાન પામેલા નાગરિકો વડોદરા વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

admin

વડોદરાના મેયર બીમાર પડ્યા

admin

ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થતાં વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા

admin

Leave a Comment