વડોદરા રહેતા પૂર્વ ભારતીય ક્રિકેટર યૂસફ પઠાણ અને દક્ષિણ બંગાળના સાંસદ બહેરામપુરા ઘરની બહાર એક સામાજિક કાર્યકર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે..
કાલી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યું છે જેનું કારણ યુસુફ પઠાણ જેવો દક્ષિણ બંગાળમાં સાંસદ તરીકે ચૂંટાયા છે ત્યારે તેમના વિસ્તારમાં યુસીસીને લઈને હિંદુ મુસ્લિમ વચ્ચે જે તણાવ ઊભા થયા છે , માહોલ બંને કામ વચ્ચે હિંસકમાં પરિવર્તન થયું છેજેના કારણે હિન્દુ સમાજના ઘણા પરિવાર વિસ્તારથી પલાયન થયા છે અને સામાજિક કાર્યકર એ અપીલ કરી છે કે સાંસદને આ વિષય પર ધ્યાન આપવું જોઈએ અને જલદ થી જલદ આ વિષયમાં શાંતિ પૂર્ણ માહોલ ઊભું થાય તે તરફ કામગીરી કરવી જોઈએ.

