33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા રહેતા પૂર્વ ભારતીય ક્રિકેટર અને દક્ષિણ બંગાળના બહેરામપુરાના સાંસદ યૂસફ પઠાણના ઘરની બહાર સામાજિક કાર્યકર દ્રારા વિરોધ પ્રદર્શન

વડોદરા રહેતા પૂર્વ ભારતીય ક્રિકેટર યૂસફ પઠાણ અને દક્ષિણ બંગાળના સાંસદ બહેરામપુરા ઘરની બહાર એક સામાજિક કાર્યકર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે..
કાલી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યું છે જેનું કારણ યુસુફ પઠાણ જેવો દક્ષિણ બંગાળમાં સાંસદ તરીકે ચૂંટાયા છે ત્યારે તેમના વિસ્તારમાં યુસીસીને લઈને હિંદુ મુસ્લિમ વચ્ચે જે તણાવ ઊભા થયા છે , માહોલ બંને કામ વચ્ચે હિંસકમાં પરિવર્તન થયું છેજેના કારણે હિન્દુ સમાજના ઘણા પરિવાર વિસ્તારથી પલાયન થયા છે અને સામાજિક કાર્યકર એ અપીલ કરી છે કે સાંસદને આ વિષય પર ધ્યાન આપવું જોઈએ અને જલદ થી જલદ આ વિષયમાં શાંતિ પૂર્ણ માહોલ ઊભું થાય તે તરફ કામગીરી કરવી જોઈએ.

Related posts

વડોદરા મહાનગરપાલિકા ની સ્થાયી સમિતિના હોલમાં વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોની ની અધ્યક્ષ સ્થાને રચાયો ઇતિહાસ, કરારનો પ્રથમ હપ્તો રૂ. ૧૦.૨૩ કરોડ નો ચેક સુપ્રત કરવામાં આવ્યો

admin

વડોદરામાં મર્ડર મામલે જોઇન્ટ પોલીસ કમિશ્નરની પ્રેસ કોન્ફરન્સ

admin

પસ્તી દાન થી વિદ્યા દાન ના મહાયજ્ઞ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ

admin

Leave a Comment