Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિશાસન લાવવાની માગ સાથે વિશાળ રેલી

પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર મામલે સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. ત્યારે આજે છોટા ઉદેપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોસ્ટરો અને બેનરો સાથે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિશાસન લાવવાની માંગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા અને મમતા સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પશ્ચિમ બંગાળ સરકારવિરોધી સૂત્રોચ્ચાર કરી કલેકટર ને આવેદન આપી રજૂઆત કરી હતી.

મોહસીન સુરતી, છોટા ઉદેપુર

Related posts

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર દ્વારા GCAS પોર્ટલ થકી વિધાર્થીઓને પડતી સમસ્યાઓના નિવારણ બાબતે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

admin

છોટાઉદેપુર તાલુકાના કેવડી ઈકો ટુરિઝમ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત ટુરિઝમ ખાતે આવેલા પ્રવાસીઓને નેચર એજ્યુકેશન કેમ્પ નું આયોજન કરાયું

admin

નસવાડી કુકાવટ રોડ પર ખુલ્લી જગ્યા મુદ્દે વિવાદ ઉગ્ર, નકશો ન મળતાં પંચાયત કરશે કાયદેસર કાર્યવાહી

admin

Leave a Comment