40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

લક્ષ્મીપુરા પોલીસે વાનમાં દારૃની મહેફિલ માણતા છ ને ઝડપી પાડયા

લક્ષ્મીપુરા પોલીસે બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન એક વાનને અટકાવી તપાસ કરતાં વાનમાંથી છ મિત્રો દારૃના નશામાં મળી આવ્યા હતા. તેમની પાસેથી દારૃની એક બોટલ, છ ટીન અને પાંચ ખાલી ટીન મળી આવ્યા હતા. પોલીસે વાન કબજે કરી પ્રકાશ રાઠવા ,મિથુન રાઠવા, મિતેશ રાઠવા ,અજય રાઠવા, સંજય રાઠવા,ચન્દ્રકાન્ત રાઠવા ની અટકાયત કરી હતી. મહત્વનું છે કે વાનમાં બેઠેલા કુલ સાત માંથી એક વ્યક્તિ પીધેલી હાલત માં ન હોય તેની સામે કેસ કરાયો નહતો.

Related posts

બાળકૃષ્ણ શુકલા લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વિસ્તારની મુલાકાત લીધી

admin

વડોદરાના દિવાળીપુરા સરકારી નર્સિંગ કોલેજ ખાતે મેસમાં ખાવામાં જીવડા ઇયળો કાંકરા નીકળતા યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા

admin

અટલબ્રિજ પર રેતી ભરેલો ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો..

admin

Leave a Comment