Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શિવસેનાના દિપક પાલકર અને સૈનિકો દ્વારા આતંકવાદ વિરૂદ્ધ દેખાવો કર્યા

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારના રોજ સમગ્ર વિશ્વને હચમચાવી નાખનારી ખૂબ જ દુ:ખદ અને દર્દનાક ઘટના બની હતી જેમાં પાકિસ્તાનના નીચ હલકટ અને કાયર આતંકવાદીઓ દ્વારા બરબરતાપૂર્વક ભારત સહિત વિદેશના પર્યટકો એવા નિર્દોષ નાગરિકો ઉપર હુમલો કરી તેઓની ઉપર સીધો જ ગોળીબાર કરી તેઓની નિર્મમ અને નિર્દય રીતે હત્યા કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર ભારતભરમાં જ નહી વિશ્વમાં આ ઘટનાને લઈને લોકોમાં ભારે દુઃખ અને આઘાતની લાગણી સાથે આવા આતંકવાદીઓ સામે ભારે ગુસ્સા સાથે આક્રોશ ફેલાયો છે જેમાં દર્દનાક કમભાગી ઘટનામાં મોતને ભેટનારા તમામ મૃતકોને નમ આંખે શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેઓના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી ઘટનામાં ઘાયલ થયેલાઓને ભગવાન વહેલામાં વહેલી તકે સાજા કરે તેવી પ્રાર્થનાઓ સાથે આંતકવાદીઓના આ બર્બરતાપૂર્ણ કૃત્યને વખોડી ધર્મના નામે ગોળી ચલાવનારા એક એક આંતકવાદીને પકડીને જાહેરમાં ફાંસી પર લટકાવી દેવાની માંગ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત શિવસેનાના દિપક પાલકર અને સૈનિકો દ્વારા આતંકવાદ વિરૂદ્ધ દેખાવો કર્યા

Related posts

પરણવા આવેલા એક વરરાજા પર DJ વગાડવાને લઇને કેસ પોલીસે DJ સાથે કુલ 28 સ્પીકરને કબજે કર્યા

admin

વડોદરાના વિકાસમાં નવું છોગું : અકોટામાં ₹18 કરોડના ખર્ચે આધુનિક લાયબ્રેરી અને સ્વિમિંગ પૂલનું ખાતમુહૂર્ત

admin

નાતાલ પર્વને લઈને વડોદરા ના રાજમાર્ગો પર સાન્તાક્લોઝ ના કપડા અને મુકુંટા નું વેચાણ જોવા મળ્યું..

admin

Leave a Comment