Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પહેલગામ આતંકી હુમલા સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી અને વડોદરા શહેર યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

વડોદરા શહેરમાં માં જમ્મુ કશ્મીર પહેલગામ આતંકી હુમલો થયો તેના સંદર્ભ માં ભારતીય જનતા પાર્ટી અને વડોદરા શહેર યુવા મોરચા દ્વારા આતંકવાદી દ્વારા કશ્મીર ના પહેલગામ હિન્દુઓ ની કરવામાં આવેલ નિર્ભય હત્યા ના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર યુવા મોરચા દ્વારા કાલાઘોડા સકૅલ રામજી પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

જેમાં ખાસ ઉપસ્થિતિમાં માંગુજરાત રાજય મુખ્ય દંડક બાલ કૃષ્ણ શુક્લ તથા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ડો જય પ્રકાશ સોની તથા પૂર્વ ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ તથા પૂર્વ મેયર ભરત ડાંગર તથા શબ્દસરણ બ્રહ્મભટ્ટ તથા યુવા મોરચા પ્રમુખ પાથૅ પુરોહિત તથા ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા કાઉન્સિલરો અને હોદ્દેદારો ની હાજરીમાં શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું અને સાથે મસાલ રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારોએ હાજરી આપી હતી

Related posts

વડોદરા શહેર અધ્યક્ષ જય પ્રકાશ સોની દ્વારા સ્મશાનોના મુદ્દે પત્રકાર પરિષદ યોજી…

admin

માંજલપુર અલવાનાકા કોતર તલાવડી વિસ્તારમાં અસંખ્ય ખાડાઓનું સામ્રાજ્ય..

admin

સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુપૂર્ણિમા ઉજવાઈ

admin

Leave a Comment