Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

છોટાઉદેપુર જિલ્લાના ભાટપુર ખાતે પરવટા જિલ્લા પંચાયતની આઠ ગ્રામ પંચાયતમાં ૧૩ પાણીના ટેન્કર નું વિતરણ કરવામાં આવ્યું.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર ખાતે ૧૫માં નાણાં પંચ વર્ષ ૨૦૨૨/૨૩ જિલ્લા કક્ષા ૧૦% આયોજનની ગ્રાન્ટમાંથી ૨૨ પરવટા જિલ્લા પંચાયતની આઠ ગ્રામ પંચાયતમાં ૧૩ પાણીના ટેન્કરનું વિતરણ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સંખેડા મંડળના મહામંત્રી દેવસિંહ ભાઈ, શૈલેષભાઈ, એપીએમસીના ચેરમેન ભૌમિકભાઈ, તાલુકા પંચાયતના સભ્ય રાજેન્દ્રભાઈ, ભરતભાઈ ભીલ, પ્રવીણ ભાઈ ભીલ, મંગુભાઈ પટેલ , ભાવિનભાઈ પટેલ તથા સરપંચઓ, તલાટીઓ,તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકાના ભીલપુર સી.આર.સી કક્ષા વાર્ષિક ઉત્સવ 2025 કાર્યક્રમ લોકસભાના સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો.

admin

છોટા ઉદેપુર જીલ્લામાં ૧૧૨ ના મહેકમ સામે ૭૧ જ ગ્રામ સેવકો

admin

છોટાઉદેપુર જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકોએ સાંસદ ધારાસભ્ય અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

admin

Leave a Comment