33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર રવિવારે આયોજિત થતી પવિત્ર દર્શન યાત્રાની સેવા વિસ્તારના નાગરિકો માટે જારી

શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી દર રવિવારે આયોજિત થતી પવિત્ર દર્શન યાત્રાની સેવા વિસ્તારના નાગરિકો માટે જારી છે આજે આપણું કાર્યાલય સુભાનપુરા ખાતેથી પુષ્પક ટાઉનશીપ તેમજ ઊંડેરાના નાગરિકો પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર કોટ ગણેશ ગણપતિ મંદિર, બુટ ભવાની માતાજી મંદિર તેમજ ધર્મ જલારામ બાપા મંદિર ખાતે દર્શનાર્થે બસ મારફતે રવાના થયા હતા બાર જેટલી બસોને આજે પ્રસ્થાન કરવામાં આવી હતી આ તબક્કે રાજેશ આયરે અને શ્રીરંગ આયરે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં બોર્ડની પરીક્ષાના પરિણામ આવવાના છે ત્યારે સારા માર્ક થી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ આ પ્રકારે પવિત્ર દર્શન યાત્રાનો લાભ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ યાત્રા અવિરત રીતે વિસ્તારના નાગરિકોને પવિત્ર યાત્રાધામોના દર્શન કરાવવા માટે જારી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું..

Related posts

ખોડીયાર માતા મંદિર ટ્રસ્ટ દ્વારા ખોડીયાર માતા જયંતિ નિમિત્તે ભકતોનું ઘોડાપુર જોવા મળ્યું.

admin

કોબ્રા સાપ એક કલાક સુધી રોડપર બેઠો હતો, જીવદયા પ્રેમીઓ દ્વારા તેનું રેસક્યુ કરાયું

admin

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી

admin

Leave a Comment