33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો

ભારતે માત્ર 30 મિનિટમાં જ ‘ઓપરેશન સિંદૂર’ને પાર પાડ્યું. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આપી પ્રતિક્રિયા

ભારતીય વાયુસેનાએ મંગળવારે મધ્યરાત્રિ પછી પાકિસ્તાન અને PoK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર એરસ્ટ્રાઈક કરી. ભારતે માત્ર 30 મિનિટમાં જ ‘ઓપરેશન સિંદૂર’ને પાર પાડ્યું. આ હુમલામાં 7 શહેરોમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આપી પ્રતિક્રિયા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં એક કાર્યક્રમ દરમિયાન દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું આતંકીઓને વિચાર કર્યો નહિ હોય તેવી સજા તે આલશે ત્યારે, આપણા સૈન્ય બળે પોતાની તાકાત તેમજ શોર્ય બતાવી માત્ર 30 મિનિટમાં જ ‘ઓપરેશન સિંદૂર’ને પાર પાડ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓ તથા આ શોર્ય કરનાર સૈન્ય ની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

Related posts

વડોદરા શહેરના છાણી રોડ પર આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં એસ.ઓ.જી. ટીમે 2.26 લાખનું હેરોઇન જપ્ત કર્યું

admin

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર વસાહતમાં પાણી ભરાયાં

admin

વડોદરા શહેરમાં ગુજરાત રાજ્ય ના ગ્રહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાના પ્રવાસે

admin

Leave a Comment