ગુજરાત રાજ્યના ગ્રહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાના વિવિધ પંડારોમાંહાજરી આપી હતી
ત્યારે ગોરવા ગામ ખાતે આવેલું ટીંબા ખડકી માં પંડારમાં હાજરી આપી હતી અને મિશન સિંદુર ની થીમ નો શો નિહાર્યો હતો
જેમાં ખાસ ઉપસ્થિતિમાં સયાજીગંજ વિધાન સભા ના ધારાસભ્ય કેયુર રોકડીયા તથા મેયર પિન્કી બેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ તથા મહામંત્રી અને વોર્ડ નં8 કાઉન્સિલર ની હાજરી આપી હતી
જેમાં ટીંબા ખડકી ના લોકો એ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી નું સ્વાગત કર્યું હતું

