Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સફાઈ કર્મચારીઓ વોર્ડ નંબર 18ની કચેરી ખાતે હોબાળો મચાવ્યો

વડોદરા વોર્ડ નંબર 18માં આવેલ સફાઈ કર્મચારી ને સવારે 7.00 થી 7.30 કલાકે હાજરી ભરવાની હોય છે ત્યારે કેટલાક સફાઈ કર્મચારીઓ સમય સર આવતા નહી અને વોર્ડ નંબર 18ના અધિકારીઓ 7.30 પછી આવતા સફાઈ કર્મીઓ ની ગેર હાજરી ભરતા આજે સફાઈ કર્મીઓ એ વોર્ડ નંબર 18ની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો સાથે કેટલાક કર્મચારીઓ ને આપેલ કામગીરીના ફોટો મુકવાના હોય છે પરંતુ કેટલાક સફાઈ કર્મચારીઓ ફોટો મુકતા નથી સાથે પાલિકા દ્વારા નિશ્ચિત કરેલ સમય પર તેઓને હાજરી ભરવાની હોય છે પરંતુ કેટલાક કર્મચારીઓ સમયસર આવતા નથી તેઓનું કહેવું છે કે અમને એક સળંગ સમય આપો જેથી અમે અમારી કામગીરી કરી શકીએ પરંતુ પાલિકા દ્વારા આપેલા સમય પર આજે 70 થી વધુ કર્મચારીઓ મોડા આવતા તેઓની ગેરહાજરી ભરતા કર્મચારીઓ દ્વારા વોર્ડ નંબર 18ની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો.

Related posts

VMCની કચેરીને તાળાબંધી કરવાના સામાજિક કાર્યકરોના એલાનને પગલે પોલીસનો સ્ટાફ પાલિકા કચેરી ખાતે ખડકી દેવાયો

admin

PM નરેન્દ્ર મોદી વિશે તેમજ તેમને સ્વ માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી મામલે ડભોઇ શહેર તાલુકા મહિલા મોરચાનો વિરોધ

admin

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નંદેસરી પોલીસે ફ્રોડ નો ભોગ બનનારને રૂપિયા પરત અપાવ્યા

admin

Leave a Comment