Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નંદેસરી પોલીસે ફ્રોડ નો ભોગ બનનારને રૂપિયા પરત અપાવ્યા

વડોદરા શહેરમાં સાયબર ક્રાઈમ નો ભોગ બનેલા વ્યક્તિઓને નંદેસરી પોલીસે ગુમાવેલા રૂપિયા પરત અપાવ્યા

વડોદરા શહેરમાં રોજબરોજ સાયબર રોડ માં લોકોએ રૂપિયા ગુમાવ્યા હોવાના બનાવો ની ફરિયાદ સાયબર ક્રાઇમ તથા પોલીસ મથકોમાં નોંધાઈ રહી છે ત્યારે આ ફરિયાદોમાં ચિંતાજનક વધારો થતા પોલીસ એક્શનમાં આવી હતી તદ ઉપરાંત સાયબર ફ્રોડ કરીને લોકો પાસેથી રૂપિયા લૂંટી લીધી સાયબર ફ્રોડ ગેંગને ઝડપી પાડવા માટે સક્રિય બની છે ત્યારે નંદેસરી પોલીસે સાયબર ફ્રોડ નો ભોગ બનેલ વ્યક્તિને રૂપિયા ત્રણ લાખ ઉપરાંતના રૂપિયા ભરત અપાવી ભોગ બનનારના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

ડભોઈ ડેપો વિસ્તારમાં ‘કપિરાજ’નો આતંક : વાહનોના કાચ તોડ્યા, દુકાનોમાં લૂંટફાટ વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ

admin

એરટેલ કંપનીના મોબાઈલ ટાવરના બે પોલ ધરાશાયી

admin

પૂરની પરિસ્થિતિ બાદ વોર્ડ નંબર 16ની મુલાકાતે નીકળેલા કાઉન્સિલર સ્નેહલ પટેલે અધિકારીઓ લોલીપોપ આપતા હોવાના આક્ષેપો કરતા ખળભળાટ

admin

Leave a Comment