30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નંદેસરી પોલીસે ફ્રોડ નો ભોગ બનનારને રૂપિયા પરત અપાવ્યા

વડોદરા શહેરમાં સાયબર ક્રાઈમ નો ભોગ બનેલા વ્યક્તિઓને નંદેસરી પોલીસે ગુમાવેલા રૂપિયા પરત અપાવ્યા

વડોદરા શહેરમાં રોજબરોજ સાયબર રોડ માં લોકોએ રૂપિયા ગુમાવ્યા હોવાના બનાવો ની ફરિયાદ સાયબર ક્રાઇમ તથા પોલીસ મથકોમાં નોંધાઈ રહી છે ત્યારે આ ફરિયાદોમાં ચિંતાજનક વધારો થતા પોલીસ એક્શનમાં આવી હતી તદ ઉપરાંત સાયબર ફ્રોડ કરીને લોકો પાસેથી રૂપિયા લૂંટી લીધી સાયબર ફ્રોડ ગેંગને ઝડપી પાડવા માટે સક્રિય બની છે ત્યારે નંદેસરી પોલીસે સાયબર ફ્રોડ નો ભોગ બનેલ વ્યક્તિને રૂપિયા ત્રણ લાખ ઉપરાંતના રૂપિયા ભરત અપાવી ભોગ બનનારના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

વડોદરાના ચકચારી ભર્યા દીપેન પટેલની હત્યા કેસમાં હત્યારા હાર્દિક કૈલાશ પ્રજાપતિને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો

admin

મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા ગયેલા સામાજિક કાર્યકરને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યા

admin

ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગ – વાદ્ય (સિતાર, વાયોલિન) દ્વારા “સભા વાદન” કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment