35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગના દરોડા

અકોટા સ્થિત અંબિકા સ્ટોર નામની સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગના દરોડા

સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી વેપારી વિરૂદ્ધ ફરિયાદ

સરકારી સસ્તા અનાજની દુકાનમાં વેપારી ભરત પ્રજાપતિ કરતો હતો ટરપેનટાઈનનો વેપાર

ફરિયાદ મળતા પુરવઠા વિભાગે કરી કાર્યવાહી

અંદાજિત 72 થી 73 લીટર ટરપેનટાઈનનો જથ્થો કર્યો જપ્ત

મુદ્દામાલ જપ્ત કરી પુરવઠા વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી

Related posts

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સમાં પીવાના પાણીની સમસ્યા યથાવત…

admin

હોલી-ડે પેકજમાં ફરવા માટે લઈ જવાનું કહીને લોકો પાસેથી ઠગાઈ આચરનાર ઈસમ ઝડપાયો

admin

વડોદરામાં નાગા બાવાનો વેશ ધારણ કરીને ઠગ ટોળકીએ વેપારીને હિપ્નોટાઇઝ કરીને સોનાની ચેન અને વીંટી પડાવી લીધા

admin

Leave a Comment