Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બોર્ડની પરિક્ષામાં 95% પ્લસ પર્સન્ટાઇલ મેળવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

હરિસેવા ઇશ્વરીબાઇ બક્ષાણી અંગ્રેજી માધ્યમ તથા હરિ સેવા વિધ્યાલય ગુજરાતી માધ્યમના ધોરણ -10 અને ધોરણ -12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરિક્ષામાં 95% પ્લસ પર્સન્ટાઇલ મેળવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

ગુજરાત સેકેન્ડરી અને હાઇ સેકન્ડરી એજયુકેશન બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ 10-12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં શહેરના વારસિયા સ્થિત હરિ સેવા ઇશ્વરીબાઇ બક્ષાણી અંગ્રેજી માધ્યમ તથા હરિ સેવા વિધ્યાલયના ગુજરાતી માધ્યમના વિધ્યાર્થીઓએ 95% પ્લસ પર્સન્ટાઇલ મેળવેલા છે તેઓના સન્માનનો કાર્યક્રમનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની કે જેઓનો જન્મદિવસ પણ હોય તેમના વરદહસ્તે 45 જેટલા વિધ્યાર્થીઓને શિલ્ડ તથા મુમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા શાળાના આચાર્ય,શિક્ષકગણ તથા વિધ્યાર્થીઓ ની ઉપસ્થિતિમાં સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાનીના જન્મદિવસની કેક કાપીને,બુકે આપી ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

વડોદરા શહેર પોલીસ દ્વારા બહારથી આવતા લોકોનું ચેકિંગ કરાશે

admin

નર્સને લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા બુદ્ધિનું પ્રદર્શન પેવર બ્લોક ઉપર ડામર નાખી રોડ બનાવવામાં આવ્યો

admin

Leave a Comment