33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર પોલીસ દ્વારા બહારથી આવતા લોકોનું ચેકિંગ કરાશે

શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણ કરવા શહેર પોલીસ કમિશનરે અપીલ કરી હતી.

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને લઈ ગુજરાત હાઈએલટઁ પર છે.ત્યારે, વડોદરા શહેર લડાઈ માટે તૈયાર છે. યુદ્ધ ને લઈને બે દિવસ થી પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં બેઠકોનો દોર જારી રહેવા પામ્યો છે.વડોદરા શહેર પોલીસ દ્વારા ગઈકાલે રાતથી બહારથી આવતા હોય તેવા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા પોલીસે આંતરિક સુરક્ષાના ભાગરૂપે કેટલાક મહત્વના પગલાં લીધા છે. જેમાં ખાનગી સિક્યુરિટી એજન્સીના 10,000 જેટલા કર્મચારીઓની પણ મદદ લેવામાં આવી છે. જ્યારે સાયબર સેલની બે ટીમો દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિઓ ને લગતા તેમજ સેનાનું મનોબળ તોડતા મેસેજ ઉપર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા વડોદરામાં જુદી જુદી 20થી વધુ જગ્યાએ નાકાબંધી કરીને બહારથી આવતા હોય તેવા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે તાજેતરમાં જ પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓના સર્ચ ઓપરેશન માટે 2000થી વધુ શકમંદો ને ચેક કરવામાં આવ્યા હતા.

Related posts

વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ પસાર થતાં ડીજે અને ત્યાં ફોડાતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા રજૂઆત

admin

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં દબાણના મુદ્દે સ્થાનિક રહીશોમાં રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું

admin

વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ થમવાનુ નામ નહી લઈ રહી

admin

Leave a Comment