36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

યુદ્ધની સ્થિતિમાં પોલીસ પણ સતર્ક, ઠેર ઠેર વાહન ચેકિંગ

દેશમાં હાલ યુદ્ધનો માહોલ છે. યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે સરહદી રાજ્ય ગુજરાતમાં હાઈ એલર્ટ પર છે ત્યારે વડોદરામાં શહેર પોલીસ વિભાગ વધુ સતર્ક અને ચોકસાઈ વર્તી રહ્યું છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના આદેશ બાદ શહેરમાં વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.આ રૂટિન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રહ્યું છે ડ્રિન્ક એન્ડ દ્રાઈવ ના બનાવો અટકવવા શહેર પોલીસ કટિબદ્ધ છે.

Related posts

વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના રેલ્વે ગરનાળામાં પોલીસ બસ ફસાઈ

admin

વડોદરાના પાણીગેટ પાસે આવેલા મહાકાલી મંદિર ખાતે આસો નવરાત્રી નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી

admin

પર્યુષણ ના પાંચમા દિવસે કલ્પસૂત્રના વાંચન માં આવેલ ભગવાન મહાવીર ના જન્મ વાંચન ની ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ

admin

Leave a Comment