ગીર ગઢડાના કાંધી ગામે ભૂતડા દાદાના સાનિધ્યમાં ભાવ પ્રતિષ્ઠા મહા ઉત્સવ તા 8/05/2025 એને તા 9/05/2025 કાધી ગામમાં વર્ષોથી બીરાજતા શ્રી કોઠાવાળા ભુતડા દાદા ના મંદિરનો જીણો ધ્ધાર તથા દ્રિદીન (બે દિવસ) ભાવ પ્રતિષ્ઠા મહાઉત્સવ સવંત 2081ના વૈશાખ સુદ 11 ને ગુરૂવાર ને શુક્રવાર બે દિવસ નુ આયોજન શ્રી કોઠાવાળા ભુતડાદાદા યુવક મંડળ તથા કાંધી ગામે સેવક ગણ દ્વારા દાદા ની શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો ભક્તો અને સેવક સમુદાય હાજર રહ્યો હતો. તેમજ આજુ બાજુના ગામ લોકો હાજર રહ્યા હતા બે દિવસ હવન રાખવામાં આવ્યો છે સાધુ સંતો હાજર રહ્યા મહાપ્રસાદ નું આયોજન રાખવામાં આવ્યું હતું ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સઁગમ જોવા મળ્યો હતો.શ્રી કોઠાવાળા ભુતડા દાદા યુવક મંડળ મુકેશ ભાઈ ખીમા ભાઈ ચોહાણ શ્રી ધવલ ભાઈ માધુ ભાઈ પંડીયા નરશીભાઈ રામભાઈ ડાભી દિનેશભાઈ નનુભાઈ ચોહાણ મોહન રૂખડભાઈ ભાલીયા સુખદેવ નનુભાઈ ભાલીયા નિકુલ રાજાભાઈ વાજા જયદિપભાઈ માધુ ભાઈ ભાલીયા એ એક અખબાર યાદીમાં જણાવ્યું હતું

