પાલિકાના જન્મ મરણ શાખા ના રજીસ્ટાર 12 વાગ્યે ઓફિસે આવતા નો કોંગ્રેસ નગર સેવક નો આરોપ…
નગર સેવકે આરોપ કરતા રજીસ્ટાર એ અકળાય ને કહ્યું હા હું 12 વાગ્યે આવું છું…
તો બીજી તરફ ચીફ ઓફિસરને પત્રકારોએ તેમના પર કાર્યવાહી કરવા અંગે સવાલો કરતા તેમણે લુલો બચાવ કરતા કહ્યું હતું કે અધિકારી ઓફિસે આવ્યા બાદ નોંધ કરીને કામે જતા હોઈ છે તેમ છતાં તેવું કાઈ હશે તો અમે કાર્યવાહી કરશું..
પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

