35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ પસાર થતાં ડીજે અને ત્યાં ફોડાતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા રજૂઆત

વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ પસાર થતાં ડીજે અને ત્યાં ફોડાતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત…..

વડોદરા શહેરમાં ઐતિહાસિક ધરોહર ને ડીજે ના કારણે નુકસાન થઈ રહ્યું છે હાલમાં જ વડોદરા શહેર માંડવી ઐતિહાસિક ધરોહર ને નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક પોપડા ખરી રહ્યા છે આ ઐતિહાસિક ઇમારતો ની આજુબાજુથી પસાર થતાં ડીજે અને ફટાકડા ફોડવાથી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક ઇમારતોને જાળવણી કરવા પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ઐતિહાસિક ઇમારતો ની આજુબાજુથી પસાર થતા ડીજે અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવે તે માટે આજે વડોદરા શહેર પોલીસ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી

Related posts

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પૂજા-મહાઅભિષેક સાથે 2000 માટીના બાઉલનું વિતરણ

admin

સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવાની માંગ સાથે સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત

admin

પ્રભુ શ્રીકૃષ્ણ રાધા કે સંગ ઝૂલે

admin

Leave a Comment