30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્રારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ સમા વિસ્તારમાં ભરવાડ વાસ નજીક વિશ્વામિત્રી નદીમાં ચાલતા કામનું નિરીક્ષણ કરવા માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા માનનીય પદાધિકારીશ્રીઓ પહોંચ્યા હતા.

કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આજરોજ વિશ્વામિત્રી ની કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામગીરી વહેલા સંપૂર્ણ થાય તે માટે કરીને કામગીરી નું સમય વધારવા માં આવે તેમ પણ જણાવવા માં આવ્યું હતું.

Related posts

ડો.બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીને પદ પરથી હટાવવાની માંગ સાથે OBS, ST, SC સમાજ દ્વારા વડોદરાના ન્યાયમંદિર થી આંબેડકરજીની પ્રતિમા સુધી રેલી

admin

ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સની સ્ટાર કાસ્ટે કલાનગરી વડોદરાની મુલાકાત લીધી

admin

કાસો પોહળી કરવાની જગ્યા એ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પૂરી રહિયા છે ?

admin

Leave a Comment