37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

MSUમાં ડોક્યુમેન્ટ્સ વેરિફીકેશન માટે બે વાર બોલાવાતા AGSGના વિદ્યાર્થીઓની રજીસ્ટારને રજૂઆત

એમ એસ યુનિવર્સિટી ખાતે GCAS પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ MSUમાં ડોક્યુમેન્ટ્સ વેરિફીકેશન માટે વિદ્યાર્થીઓને બે વાર બોલાવાતા હાલાકી સમસ્યાનું સત્વરે નિરાકારણ લાવવા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે AGSGના વિદ્યાર્થી યુનિવર્સિટીના રજીસ્ટાર ને રજૂઆત કરી.

એમ એસ યુનિવર્સિટી ખાતે હાલ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની ઓનલાઈન કામગીરી ચાલી રહી છે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન માટે ફેકલ્ટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને બે વાર બોલાવતાં હોઈ હાલાકી વેઠવી પડી રહી છે. સત્વરે આ સમસ્યાનુ નિરાકરણ લાવવા એજીઓસજીએ ના વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ સૂત્રોચાર સાથે યુનિવર્સિટીના
રજીસ્ટર ડોક્ટર કે એમ ચુડાસમા ને આવેદનપત્ર આપી રજૂઆત સાથે માંગ કરી કરી હતી કે .
ફેકલ્ટીના સત્તાધીશો ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન માટે બે વાર બોલાવતાં હોવાથીવિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાય છે જેથી વિદ્યાર્થીઓને એક વખત યુનિવર્સિટીમાં આવું પડે એવી માંગ કરી હતી..

Related posts

દિવાળીના સમય દરમિયાન બાળકો માટે અગ્નિસુરક્ષા જાગૃતિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું

admin

આજ રોજ કલેકટર કચેરી ખાતે મંદિરો બચાવા અલંગ અલંગ સંસ્થાઓએ આવેદનપત્ર આપ્યું

admin

રવિ રત્ન મોટર્સ શોરૂમ વડોદરા ખાતે નવી VICTORIS suv કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું

admin

Leave a Comment