Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં હંગામો મચાવનાર નશેડીને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા

નવાયાર્ડ વિસ્તારમાં નશામાં ધૂત બનેલા લઘુમતિ કોમના યુવકે સમગ્ર વિસ્તારમાં હંગામ મચાવ્યો હતો. પકડવા ગયેલા પોલીસ સાથે ઝડપી કરી કંટ્રોલ રૂમની કારનો કાચ તોડી નાખ્યો હતો. જેથી ફતેગંજ પોલીસે તેની પિધેલાના ગુનામાં અટકાયત કરવા સાથે ફરીવાર આવી હરકત ના કરે માટે કાન પકડાવી ઉઠક બેઠક કરાવી કાયદાના પાઠ પણ ભણાવ્યા હતા. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા વસીમ નામના શખ્સે બે દિવસ પહેલા રાત્રીના સમયે દારૂનો નશો કરીને ભારે ઉધમ મચાવ્યો હતો. જેથી કોઈ નાગરિકો દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી.ત્યારે પોલીસ કંટ્રોલની પીસીઆર વાન તેને પકડવા માટે પહોંચી હતી. ત્યારે આ વસીમ શેખ દ્વારા પોલીસ સાથે પણ ઝપાઝપી કરીને ગાડીના કાચ તોડી સરકારી પ્રોપર્ટીને નુક્સાન પહોંચાડયું હતું.

Related posts

18મી ઓક્ટોબરે રિલીઝ થઇ રહેલ ફિલ્મ “હાહાકાર”ની સ્ટાર કાસ્ટ તથા નિર્દેશક બન્યા સંસ્કારી નગરી “વડોદરા”ના મહેમાન

admin

સંકલ્પ ગુરુકુલમ UPSC-GPSC એકેડેમી દ્વારા નવી બેચના રજીસ્ટ્રેશની શરૂઆત

admin

વડોદરા શહેરમાં આવેલ શિયાબાગ વિસ્તારમાં જૂના પેવર બ્લોકની કામગીરી કરતા સ્થાનિકોનો વિરોધ કર્યો…

admin

Leave a Comment