30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ઉના શહેરમાં વાડી વિસ્તારના રસ્તામાં જાડી જાખરા વાળા રસ્તાથી અવર જવર કરવામાં મુશ્કેલી

ઉના શહેરમાં જીઈબી ઓફિસ આવેલ ગણેશ મંદિર રામનગર ખારા થી લામધાર તરફ જતો વાડી વિસ્તારના રસ્તામાં બાવળો અને જાડી જાખરા હોવાથી વાહન ચાલકોને તે વિસ્તારના લોકોને સ્કૂલે ભણવા જવા માટે બાળકોને અને ખેડૂતોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ વિસ્તારમાં લોકો એ અને ખેડૂતોએ ઉના ના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ને રજૂઆત કરતા આ વિસ્તારના ખેડૂતોની અને લોકોની રજૂઆત ને ધ્યાન લઇ ઉના ના સક્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ એ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી અને રસ્તાની બંને બાજુ બાવળો અને જાડી જાખરા દુર કરી અને રસ્તા ખુલ્લા કરવા ધારાસભ્ય શ્રી એ નગર પાલિકા ના સ્ટાફને સુચના આપી હતી આ પ્રશ્નનો નિકાલ અવતા આ વિસ્તાર લોકોમાં હર્ષની લાગણી અનુભવી હતી તેમજ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ નો આભાર માન્યો હતો

રીપોર્ટર : ભાલીયા માધુ, ઉના

Related posts

અઢી કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ સીમશાળાના બે બિલ્ડિંગનું લોકાર્પણ કરતા ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા

admin

ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડએ વરસાદી પાણીનો કઈ રીતે નિકાલ કરી શકાય તે અંગેની ચર્ચાઓ અને જરૂરી સુચના આપી

admin

ગીર સોમનાથ જિલ્લા માં યુરિયા ખાતર ની વર્તાઇ અછત.

admin

Leave a Comment