વડોદરાના વડીવાડી વિસ્તારમાં નીલગીરી બંગલાની પાછળના ભાગે અસ્થિર મગજનો યુવક ઝાડ ઉપર ચઢી ગયો હતો કોઈ વાતે યુવક ઝાડ પરથી નીચે ન ઉતારતા આખરે ફાયર બ્રિગેડને આવી હતી.ઝાડ પર ચઢેલા યુવક હતું,દરમિયાન ફાયર વિભાગના જવાનોએ આગવી સુઝબુઝ સાથે અસ્થિર મગજના યુવકનું દિલધડક રીતે રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ ઓપરેશનમાં જવાનોને ખુબ મથામણ કરવી પડી હતી.

