37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
રાજકોટરાજકોટ જિલ્લો

રાજકોટ જિલ્લા બામણબોર વિસ્તારમા સતત લાઈટના ધધિયા લોકો પરેશાન

રાજકોટ જિલ્લાના નવાગામ બામણબોર ગામે છેલ્લા 15 દિવસથી લાઈટના ધાંધિયા વાડી વિસ્તારમાં લાઈટ થી ન હોવાથી ખેડૂતો ખેડૂતો અને માલધારી સમાજ વાડી વિસ્તારમાં લાઈટ હોવાથી 15 દિવસથી લાઈટના દાંડિયા જોવા મળ્યા હતા ત્યારે 15 દિવસમાં એક દિવસ લાઇટ આપેલ છે ત્યારે ખેડૂતે અનેક વખત રજૂઆત કરવા છતાં આજ સુધી લાઈટ આવેલ નથી ત્યારે લાઈટનો હોવાથી અરજી પણ કરેલ છે ત્યારે 11 કેવી ગારીડા એસ.જી ફિટર ઠીકરિયારા જી આર ડી 036 એલ 030 dt082 ત્યારે નવાગામ બામણબોરમાં ગ્રામ વિસ્તારમાં લાઈટના ધાંધિયા જોવા મળ્યા હતા તાત્કાલિક ધોરણે ચોટીલા વિસ્તારમાંથી ઠિકરીયાડા ફીડરમાંથી ઠિકરીયાળા ફીડરમાંથી લાઈટ આવતી હોય ત્યારે ફોલ્ટમાં છે 15 દિવસથી રીપેરીંગ હમણાં લાઈટ આવી જાય એવા અધિકારી ચોટીલા અને અધિકારીઓએ જણાવ્યું હતું આજ સુધી લાઈટ આવી નથી ત્યારે ખેડૂતો અને માલધારી સમાજ પોતાના મોંઘા રોપ આવેલું હોય ત્યારે રીંગણી મરસી, ટમેટા ગુવાર વગેરે મોંઘા બિયારણ વાવીને લાઈટ સામે જોઈને બેઠા હોય ત્યારે ગરમીના કારણે અનેક મુશ્કેલીઓ પડી રહી છે તાત્કાલિક ધોરણે આ વિસ્તારને લાઈટ આપવામાં આવે એવી ખેડૂતોની માંગ ઉઠી છે

બ્યુરો ચિફ નરેન્દ્ર રાઠોડ રાજકોટ

Related posts

રાજકોટ અચાનક વાતાવરણમાં પલટો ધોધમાર પડ્યો વરસાદ

admin

રાજકોટમાં 300 કરાેડનાં ખર્ચે 5000 વડીલાે માટે નિઃશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમ બનશે

admin

નાગપુરના વૃદ્ધ 74 વર્ષના વૃદ્ધે રાજકોટની 50 વર્ષની મહિલાને વડોદરાની​​​​​​​ હોટલમાં દુષ્કર્મ કર્યું

admin

Leave a Comment