37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
ગુજરાતમહારાષ્ટ્રરાજકોટરાજકોટ જિલ્લોવડોદરાવડોદરા જિલ્લો

નાગપુરના વૃદ્ધ 74 વર્ષના વૃદ્ધે રાજકોટની 50 વર્ષની મહિલાને વડોદરાની​​​​​​​ હોટલમાં દુષ્કર્મ કર્યું

વડોદરાના સયાજીગંજ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. જેમાં ૭૪ વર્ષના વૃધ્ધે રાજકોટની 50 વર્ષની મહિલા પર વડોદરાની એક હોટેલમાં દુષ્કર્મ કર્યું. મેટ્રિમોનિયલ સાઇટ પર સંપર્ક થયા બાદ મહિલાને લગ્નની વાત કરવા માટે વડોદરાના સયાજીગંજ વિસ્તાર આવેલી એક ખાનગી હોટલમાં બોલાવી. જ્યાં મહિલાનો એકલતાનો લાભ લઇ મહિલા ઉપર નાગપુરના નિવૃત્ત એન્જિનિયર દ્રારા દુષ્કર્મ આચર્યું હતું. જેની ફરિયાયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી.

Related posts

નિર્માણાધીન વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન

admin

ડભોઇ તાલુકામાં ઢાઢર નદી કિનારે આવતા 14 જેટલા ગામોમાં દેવ નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી દ્વારા શરદ પૂનમ નિમિત્તે વડોદરા શહેર માં આવેલ માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે દિવ્યાગ લોકો માટે ગરબાનુ આયોજન કરાયું

admin

Leave a Comment