36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકામાં ઢાઢર નદી કિનારે આવતા 14 જેટલા ગામોમાં દેવ નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા

ડભોઇ તાલુકામાં ઢાઢર નદી કિનારે આવતા 14 જેટલા ગામોમાં દેવ નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા જેના કારણે લોકો થઈ ગયા પરેશાન કેટલા ગામોમાં મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને રોડો પણ બંધ થઈ ગયા છે અવરજવર બંધ થઈ ગઈ છે લોકો પરેશાન થઈ ગયા છે ડભોઇ તાલુકાના ગામોમાં ત્રીજીવાર પૂર આવ્યું.

ડભોઇ તાલુકામાં 14 ગામોને અસર ગામમાં પાણી અવળજોડ થીબંધઉપરવાસમાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે દેવડેમ માંથી પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ તાલુકાના 14 ગામોને હાઈ એલર્ટ કરાયા અનેક ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારોડભોઇ તાલુકાના અંગુઠણ રાજલી બનૈયા નવાપુરા ભીલાપુર પુડા પુડા વસાહત બંબોજ ડંગી વાળા નારણપુરા મગનપુરા ગામોમાં ના માર્ગ ઉપર કમર સુધીના પાણી આવી ગયા અવર-જવર બંધ ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા ખેડૂતો ચિંતાતુર મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા સાત ગામોનો ડભોઇ સાથેનો સંપર્ક ખોરવાયો

Related posts

જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી પાસે એન્જિનિયરની બેદરકારીના કારણે ટ્રક ફસાઈ…

admin

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ મંજુસર GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં આગ

admin

Leave a Comment