Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

વડોદરાના બાજવાડા વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં 1.97 લાખના સોનાં દાગીનાં અને ચાંદીના વાસણોની ચોરી થઈ હતી,દરમિયાન ચોરીની ફરિયાદ બાદ પોલીસ કમિશ્નર નરસિંહમા કોમાર અને DCP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને કારેલીબાગથી મનસુખ ઉર્ફે મનીષ દંતાણી અને આકાશ ઉર્ફે પપ્પુ વાઘરીને પકડી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત આપી હતી. બંને સામે કાયદેસર કાર્યવાહી કરીને સીટી પોલીસને સોપાયા હતા, વડોદરા પોલીસે આ ગુનો ઉકેલી મહત્વની સફળતા મેળવી છે.

Related posts

વડોદરા સેન્ટ્રલ જેલમાં કોબ્રા સાપથી પોલીસમાં ભયનો માહોલ,ભારે જહેમતે રેસ્ક્યુ કરાયો

admin

પાલિકાની દબાણ શાખા તાંદલજાના ગેરકાયદે દબાણો પર ત્રાટકી

admin

વડોદરા ફતેગંજ બ્રિજ પાસે અકસ્માત સર્જી ભાગવા જતા ફોરવીલર ચાલકને નાગરિકોએ રાત્રિ બજાર પાસે ઝડપી પાડ્યો

admin

Leave a Comment