Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના દાંડિયા બજારમાં આવેલા એક ગેસ વિભાગમાં A.C.માંથી ગેસ લીકેજ થતાં અફરા તફરી મચી

વડોદરાના દાંડિયા બજારમાં આવેલા એક ગેસ વિભાગમાં એસીમાંથી ગેસ લીકેજ થતાં અફરા તફરી મચી ગઈ હતી. સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક લાઈટ કનેકશન બંધ કરાયું હતું. જેના કારણે ગેસ ઓફિસે આવેલ ગ્રાહકોનો જીવ અધ્ધર થઇ ગયો હતો. કારણકે ત્રણ માળની આ બિલ્ડિંગમાં ફાયર એક્ઝિટ જેવી પ્રાથમિક વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી ? જે ગંભીર ચિંતાનો વિષય છે. જો આગ લાગે તો બહાર નીકળવા માટે કોઈ સુરક્ષિત રસ્તો નથી એટલું ઓછું હોય ત્યાં રસ્તા પર ACના આઉટડોર યુનિટ મૂકવામાં આવ્યા છે. આવી બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે ત્વરિત પગલાં લેવામાં આવે !

Related posts

ફરીયાદીબેનની પાર્ક કરેલ મોપેડની ડેકીમાંથી રોકડા રૂ. ૪૦,૦૦૦/- ની ચોરી કરનાર રીઢા આરોપી સહીત બે આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

admin

વડોદરા રેલવે સ્ટેશન પર SMCનો સપાટો, ટ્રેનમાંથી ઉતારાતો વિદેશી શરાબનો જથ્થો ઝડપી

admin

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના શ્રી મહિસાગર મંદિરે ચોથો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

admin

Leave a Comment