Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બકરી ઈદને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું…

વડોદરામાં બકરી ઈદને લઈને પોલીસ દ્વારા ફતેપુરા પોલીસ મથકથી સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બકરી ઈદની લઈને ઝોન 4 પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ DCP, ACP, PI સહિતના અધિકારીઓ ફૂટ પેટ્રોલિંગ જોડાયા હતાં. બકરી ઈદની લઈને ઝોન 4 પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ આવ્યું હતું DCP, ACP, PI સહિતના અધિકારીઓ જોડાયા હતાં. બકરી ઈદના તેહવારને લઈ 250થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખી પેટ્રોલિંગ કરાયું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરાયું હતું.

Related posts

ડભોઇના ભીમપુરા-કરનેટમાં ઓરસંગની છાતી ચીરી સફેદ રેતીનો કાળો કારોબાર

admin

વડોદરાના વિકાસમાં નવું છોગું : અકોટામાં ₹18 કરોડના ખર્ચે આધુનિક લાયબ્રેરી અને સ્વિમિંગ પૂલનું ખાતમુહૂર્ત

admin

GSTમાં રાહતથી વેપારીઓમાં આનંદનો માહોલ, વડોદરા ભાજપ દ્વારા લોકસંપર્ક ફેરણી

admin

Leave a Comment