43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની ફોનિક્સ સ્કૂલ દ્વારા સ્ટુડન્ટ્સ નેસ્ટ હોસ્ટેલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

હવેથી ઓલ ઇન વન શાળા શંકુલ માં જ હોસ્ટેલની સુવિધા મળી રહેશે.

વડોદરાની જાણીતી ફિનિક્સ સ્કૂલ, શિક્ષણ ક્ષેત્રે તેના નવીન અભિગમ માટે હંમેશા અગ્રેસર રહી છે, અને આજે તેમણે એક વધુ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.સ્કૂલ દ્વારા તેના નવા અને અદ્યતન પ્રોજેક્ટ સ્ટુડન્ટ્સ નેસ્ટ હોસ્ટેલના ભવ્ય ઉદ્ઘાટન સમારોહની જાહેરાત કરવામાં આવી હતી. આ વિશેષ પહેલ વિદ્યાર્થીઓને શીખવા અને વિકાસ માટે એક અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે રચાયેલ છે, જે ફીનિક્સ સ્કૂલની વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.આજે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં વડોદરાના શિક્ષણવિદો, અગ્રણી વ્યક્તિઓ અને સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટુડન્ટ્સ નેસ્ટ હોસ્ટેલના ઉદ્દેશ્યો અને તેની વિશેષતાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ યાત્રા યોજી દેખાવો કરવામાં આવ્યા

admin

વડોદરા શહેર-જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક માર્ગદર્શિકાનું પાલન કરવાના આદેશ કર્યો

admin

વડોદરાના રાજમહેલ રોડ પર પોલસી સામે જ મારામારીના વિડીયો વાયરલ

admin

Leave a Comment