36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ યાત્રા યોજી દેખાવો કરવામાં આવ્યા

વડોદરા નગરી હવે ખાડોદરા નગરી બની છે.ત્યારે શહેરના અકોટા વિસ્તારમાં એક જ માર્ગ ઉપર અવારનવાર પડેલા ભુવાઓને કારણે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ યાત્રા યોજી દેખાવો કરવામાં આવ્યા હતા.

અકોટાથી મુજમહુડા જતા રસ્તા પર વારંવાર ચંદ્ર આકારના મોટા મોટા ભુવા પડી રહ્યા છે.જેથી સ્થાનિકો અને રાહદારીઓના જીવના જોખમ રૂપ છે,તે બાબતે જનજાગૃતિ લાવવા અને કુંભકર્ણ નિંદ્રા માણી રહેલા ભ્રષ્ટાચારી તંત્રને જગાડવાના પ્રયાસરૂપે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અકોટા વિસ્તારમાં પડેલા મહાકાય ભુવાથી મુજમહુડા સુધી ઢોલ નગારા સાથે જનજાગૃતિ યાત્રા યોજી હતી.જેમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષી વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિત કાઉન્સિલરો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી આકરા શબ્દોના પ્રહારો

Related posts

જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન -ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ -2023-24મા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 27 ખેલાડીઓ તથા 6 કોચ સહિતના સહયોગીઓનુ મુમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવાનો કાર્યક્રમ

admin

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશ સ્થાપનાને છઠ્ઠા દિવસે ગાયત્રી હવન અને અન્નકૂટનું આયોજન

admin

વડોદરાના બીલ અર્બન રેસીડેન્સી ખાતે વુડા અધિકારીઓની સવારના સુમારે ઓચિંતી રેડ

admin

Leave a Comment