તાલાળા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી તાલાળા તેમજ આ વિસ્તારના ગામડાઓમાં લગભગ એક થી બે ઇંચ જેટલો વરસાદ આજે પડી ચૂક્યો છે હાલ તો લોકોમાં વરસાદી વાતાવરણ ને કારણે ખુશીનું માહોલ જોવા મળ્યો છે પરંતુ સડક અને રોડ રસ્તાઓનું પણ ધોવાણ જોવા મળી રહ્યું છે નાના બાળકોમાં પણ વરસાદથી વાતાવરણનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટર લલિત ચાવડા તાલાળા

