33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.

ચુડા આસપાસનાં ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાયા છે.અને ચેકડેમોમાં નવાં નીરની પધરામણી થઈ છે.

સુરેન્દ્રનગર જીલ્લાનાં ચુડા સહિત ગોખરવાળા,ભૃગુપુર,કારોલ,ઝોબાળા,મોજીદડ,સેજકપર સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

ચુડા તાલુકામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે,ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે.

ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે,અને તેઓ વાવણી લાયક વરસાદથી વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે.

Related posts

ચુડા B.R.C. ભવન ખાતે V.C.E.ની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

admin

લીંબડી તાલુકાનાં લિયાદ પ્રાથમિક શાળાનાં ૧૧૫ વર્ષ પુર્ણ થતાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

admin

ચુડાનાં જોરાવરપરા વિસ્તારમાં ગટર લાઈનનું કામ યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવ્યું.

admin

Leave a Comment