Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ખંડેરાવ માર્કેટ પાછળ ખાતર બનવા માટે મૂકવામાં આવેલ મશીન 3 વર્ષ થી બંધ હાલતમાં

વડોદરાના ખંડેરાવ માર્કેટ પાછળ ખાતર બનવા માટે મશીન મૂકવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા 3 વર્ષ થી બંધ હાલત ને લઈ સામાજિક કાર્યકર્તા એ મશીન ની પૂજા કરી તંત્ર ને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો…..

વડોદરા મહાનગરપાલિકા ની મુખ્ય કચેરી પાસે આવેલ ખંડેરા માર્કેટ માં ઘણો બધો શાકભાજી ની વેસ્ટ થતો હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને સંસ્થા દ્વારા ખંઢડાઓ માર્કેટની પાસે ખાતર બનાવવાનો મશીન મુકવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી મશીન બંધ હાલતમાં જોવા મળ્યો હતો ત્યારે સામાજિક કાર્યકર્તા એ મશીનની પૂજા કરી હતી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે વોર્ડ નંબર 13 માં ગંદકીની સમસ્યાને લઈને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. અને સામાજિક કાર્યકર્તા એ તંત્ર અને સંસ્થાના રૂપિયા થી મશીન મુકવામાં આવ્યું એ પરંતુ મશીન પ્રજાના ટેક્સના રૂપિયાથી મૂકવામાં આવ્યું છે તો સામાન્ય લોકો પણ આ મશીન ની પૂજા કરી શકે છે સામાજિક કાર્યકર્તા એ જણાવ્યું કે.

Related posts

VMC હેઠળના સયાજીગંજ વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 8, 9 અને 11 માં વિકાસકામોના ખાતમુહૂર્ત

admin

સુઝુકી એક્સેસ મોપેડમાં વિદેશી દારૂના જથ્થો લઇ જતા ઇસમને જાહેરમાંથી પકડી પાડી પ્રોહીબીશન એકટ અન્વયે કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

admin

ડભોઈ-સઠોદ ઓવરબ્રિજ પાસે મોતનો ખાડો તંત્રની ઘોર બેદરકારી, શું મોટી દુર્ઘટનાની રાહ જોવાય છે ?

admin

Leave a Comment