31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં વર્ષોથી અડીખમ જુનું વૃક્ષ ધરાશાયી થયું

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં વર્ષોથી અડીખમ જુનું વૃક્ષ ધરાશાયી થયું હતું. ખોરાક અને ઔદ્યોગિક પ્રયોગશાળાની બાજુમાંથી પસાર થતા રસ્તા પર આવેલું વૃક્ષ પડ્યું હતું. જેને કારણે તેની નીચે આવેલ ચા ની લારી દબાઈ જતાં ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે કોઈ જાનહાનિ ના સમાચાર નથી. વૃક્ષ પડવાની ઘટના ને લઈ ને રસ્તો બંધ થતાં લોકો ને નિઝામપુરા જવા ફરી ને જવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડ ને જાણ કરતાં વૃક્ષ ને કાપી રસ્તા પર થી તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે.

Related posts

તંત્રના પાપે સ્થાનિક લોકો પરેશાન….

admin

તરસાલીના એક મકાનમાં ભૂવો પડ્યો.

admin

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ બેઠકમાં 18 વિકાસ કામોને મંજૂરી

admin

Leave a Comment