36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇની શ્રી જી.એમ.વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા તેમજ શ્રી એમ.પી.સી.દેસાઈ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં પ્રવેશોત્સવ

ડભોઇની નામાંકીત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એમ વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા તેમજ શ્રી એમ.પી.સી દેસાઈ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં આજરોજ શાળાના પ્રમુખશ્રી દીપકભાઈ ભોઈવાલા ના માર્ગદર્શન હેઠળ પ્રવેશોત્સવ એટલે કે વેલકમ ફંન્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રી જી.એમ.વી અંબિકા પ્રાથમિક શાળાના આચાર્ય આશાબેન કાપડિયા શાળાના ભૂલકાઓ સાથે મળીને રીબીન કાપી આ ફંકશનને આગળ વધાર્યો હતો ત્યારે જ શાળાના ધોરણ 4 અને 5 ની વિદ્યાર્થિનીઓ દ્વારા welcome ગીત પર ડાન્સ રજૂ કર્યો તેમજ શાળાના શિક્ષિકા બહેનોએ બાળકોને રંગબેરંગી પેન્સિલ અને ચોકલેટ આપી પ્રવેશ આપ્યો હતો. તેવી જ રીતે શ્રી એમ.પી.સી. દેસાઈ ઇંગ્લીશ મીડિયમ શાળાના આચાર્ય રિતેશભાઈ પટેલ દ્વારા બાળકોને પ્રોત્સાહન ના ભાગ રૂપે ભેટ આપવામાં આવી. શાળાના કે.જી. વિભાગ ના ભૂલકાઓ અને ધોરણ 1 થી 5 ના બાળકો અને શ્રી દયારામ કેળવણી મંડળ ના તમામ શિક્ષકો દ્વારા આ પ્રોગ્રામ સફળ બનાવવામાં આવ્યો.

Related posts

એમ એસ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં ફીના મુદે વિદ્યાર્થીને માનસિક ત્રાસ શિક્ષક વિરુદ્ધ એન એસ યુ આઈનું આવેદન

admin

હીટ એન્ડ રનના બનાવોની ઘટનામ 19 વર્ષીય વિનયકુમાર રોહિતને અડફેટે લીધો હતો અને 2 દિવસ માં અંતિમ શ્વાસ લીધો હતો ત્યારે વિનયકુમાર રોહિતને મોતને ઘાટ ઉતારનાર ને સેલવાસ થી ઝડપી પાડયો

admin

મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલર ને વડોદરા શહેર SOG ટીમ એ અંદાજિત MD ડ્રગ્સ ના 7 લાખના મુદ્દામલ સાથે ઝડપ્યો

admin

Leave a Comment