Genius Daily News
ચોટીલાસુરેન્દ્રનગર જિલ્લો

ચોટીલા આર.કે.સ્કૂલ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

ચોટીલામાં થી નજીક પ્રાકૃતિક વાતાવરણમાં આવેલી આર.કે સ્કૂલ 11 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થી તથા શિક્ષકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું એ હાલ વિશ્વભરમાં પ્રચલિત છે જેને થી શરીર મંથન તંદુરસ્તી મગજ શાંત રહે એ આપણું અનમોલ ધન છે સાથે સાચો ખોરાક લેવો અને શરીર યોગથી તંદુરસ્ત કરવુંતેવી જીવન શૈલીની મહત્વ પણ વાતો સમજાવવામાં આવી ને બહુ મહુડી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીગણોએ ભાગ લીધો હતો ગુજરાત ભરમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને વ્યાપક જન ભાગીદારી સાથે ઉજવણી માટે રાજ્ય સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ આર.કે સ્કૂલ સહયોગથી વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું..

Related posts

ચુડા તાલુકાનાં ઝોબાળા ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ધરનો લોકાર્પણ કાર્યક્રમ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયો.

admin

સુરેન્દ્રનગર ઔદિચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે પૂજામાં ઉપયોગી સામગ્રીનું એક્ઝિબિશન યોજાયું.

admin

વિશ્વ ચકલી દિવસે રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં ચકલીના માળા અને પક્ષીને પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું.

admin

Leave a Comment