શ્રીગણેશ ગ્રુપ ધંધુકા દ્વારા આયોજિત ગુજરાતમાં બીજીવાર અને સુરેન્દ્રનગર શહેરમાં સૌ પ્રથમવાર દરેક યજ્ઞમાં તેમજ પૂજનમાં ઉપયોગી દરેક પ્રકારની પુજન સામગ્રી માટેનું ભવ્યાતિભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભાર્ગવભાઈ રાવલ પ્રતિકભાઇ રાવલ પ્રતિકભાઇ મહેતા તથા જયભાઈ જાની સહિતનાં મોટી સંખ્યામાં કર્મકાંડી વિદ્વાન ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

