Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વડસર બ્રિજ નીચે માટી ધસી પડતા 100 ફૂટથી મોટો ભુવો પડ્યો

માટી ધસી પડતા વડસર બ્રિજ નીચે 100 ફૂટથી મોટો ભુવો પડ્યો છે.જેથી ,લોકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.

વડોદરા : વડસર બ્રિજ નીચે વધુ એક ભુવર નિર્માણ પામ્યો છે.અહીં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે.પ્રોજેક્ટના પિલરની બાજુમાં માટી ધસી પડતા આપવો પડ્યો હતો. અંદાજિત 100 ફૂટ આ મોટો ભુવો પડ્યો છે.ભૂવામાં ભરાયેલ પાણી કાઢવા માટે પાઇપો મુકવામાં આવી છે.જ્યારે આ પાઈપોમાં પણ ઠેકઠેકાણે કાણા પડ્યા છે. જ્યારે આ વિસ્તારમાં પડેલા ભુવાના કારણે લોકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ છે. જ્યારે બીજી તરફ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કામગીરી કરવા જણાવ્યું છે.જ્યારે એકબીજાને કામગીરી માટે ખો આપવામાં આવી રહ્યા હોવાનો સુપરવાઇઝરે આક્ષેપ કર્યો હતો.

Related posts

વડોદરા ના ભાયલી ગામ વિસ્તારમાં રૂપિયા 1.5 કરોડના ખર્ચે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા નવીન પાઇપલાઇન નાખવાનું ખાત મુહુર્ત ડભો વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે કરવામાં આવ્યું….

admin

સ્થાયી સમિતિની બેઠકમાં 14 કામો મંજૂર કરાયા

admin

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ આર્મી હેડ ક્વાર્ટરમાં મગરનું બચ્ચું ધસી આવ્યું

admin

Leave a Comment