Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફરી મળી આવી ‘નકલી ફાયર એનઓસી’ કોણ છે માસ્ટર માઈન્ડ ?

વડોદરામાં ફરી એકવાર નકલી ફાયર એનઓસીનો મામલો ચર્ચામાં આવ્યો છે,વડોદરાના હરણી રોડ પર આવેલી મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ માટેની નકલી ફાયર એનઓસી વાયરલ થઇ છે. એનઓસી પર ફાયર વિભાગના અધિકારીઓની નકલી સહી હોવાનું બહાર ફરી કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે. શહેરમાં ફરી એકવાર નકલી એનઓસીનું કૌંભાડ આચરાયું હોવાની આશંકા ઊભી થઈ છે.ભેજાબાજ તત્વો ફાયર વિભાગની ઘોર બેદરકારીનો ફાયદો ઉઠાવી રહ્યા છે, આ દરમિયાન ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ દ્વારા વધુ તપાસની વાત કહી હતી.

Related posts

વડોદરાના અટલાદરા વિસ્તારમાં ફોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસીનું મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શુભારંભ

admin

જગદગુરુ રામાનંદાચાર્ય દક્ષિણ પીઠ, નાણિજધામ ( મહારાષ્ટ્ર) વાર્ષિક રકતદાન મહાયજ્ઞ કેમ્પ યોજાયો…

admin

ડભોઈ MGVCLની ગંભીર બેદરકારી : જનતાનગર પાસે જીવના જોખમે વીજ લાઈન બદલવાની કામગીરી

admin

Leave a Comment