Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફરી મળી આવી ‘નકલી ફાયર એનઓસી’ કોણ છે માસ્ટર માઈન્ડ ?

વડોદરામાં ફરી એકવાર નકલી ફાયર એનઓસીનો મામલો ચર્ચામાં આવ્યો છે,વડોદરાના હરણી રોડ પર આવેલી મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ માટેની નકલી ફાયર એનઓસી વાયરલ થઇ છે. એનઓસી પર ફાયર વિભાગના અધિકારીઓની નકલી સહી હોવાનું બહાર ફરી કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે. શહેરમાં ફરી એકવાર નકલી એનઓસીનું કૌંભાડ આચરાયું હોવાની આશંકા ઊભી થઈ છે.ભેજાબાજ તત્વો ફાયર વિભાગની ઘોર બેદરકારીનો ફાયદો ઉઠાવી રહ્યા છે, આ દરમિયાન ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ દ્વારા વધુ તપાસની વાત કહી હતી.

Related posts

વડોદરાના આજવા રોડ ઉપર દબાણ હટાવવા ગયેલી કોર્પોરેશનની ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ

admin

દર્ભાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે અભિષેક આરતી કરી

admin

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સંત માતા માયાદેવી દરબારમાં 8મી વાર્ષિક વરસી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ

admin

Leave a Comment